બેદરકારી / અમદાવાદમાં આજે અનેક જગ્યાંઓ પર સસ્તા અનાજની દુકાનો બંધ જોવા મળી

Cheap food shops were closed in many places in Ahmedabad today
X
Cheap food shops were closed in many places in Ahmedabad today

  • દુકાનો બંધ હોવાથી રેશનકાર્ડ ધારકો મળવાપાત્ર અનાજથી વંચિત રહ્યાં હતા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 11:25 AM IST

અમદાવાદ. રાજ્યના પુરવઠા વિભાગએ 18થી મે દરમ્યાન રેશનકાર્ડના છેલ્લા આંક જાહેર કર્યા હતા. વિતરણ વ્યવસ્થા મુજબ વિના મુલ્યે અનાજ મેળવવાની તારીખ ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં અનાજના મેળવી શકેલ રેશનકાર્ડ ધારકોને 23 મેના રોજ અનાજ આપવાની વાત કરી હતી. વિશેષરૂપે રેશનદુકાનઓ ચાલુ રાખીને વિતરણ કરવાની પણ સુચનાઓ આપી હતી. પરંતુ આજે અનેક રેશન સંચાલકઓએ આ સુચનાનું પાલન ના કરીને રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજથી વંચિત રાખીને રેશનદુકાનઓમાં ધક્કાઓ ખવડાવતા તેઓ હાલાકીમાં મુકાયાં હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી