તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:3થી 4 દિવસમાં ફરીથી ઠંડીના ચમકારાની શક્યતા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા ચાર દિવસથી ઉત્તરથી દક્ષિણ-પૂર્વીય પવનથી રાજ્યમાંથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. ગુરુવારથી ફરીથી પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો શરુ થતાં અમદાવાદ સહિત 12 શહેરોનું તાપમાન 2થી 3 ડિગ્રી ગગડીને 12થી 17 ડિગ્રી પહોંચતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ચારથી પાંચ દિવસમાં ઠંડી વધવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો