તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાણાકિય સ્થિતિ ખરાબ થતા નિર્ણય:લક્ષ્મી વિલાસ બેન્ક પર કેન્દ્ર સરકારે એક મહિનાનું મોરેટોરિયમ લગાવ્યું, ગુજરાતમાં અનેક જગ્યાએ શાખાઓ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
લક્ષ્મી વિલાસ બેન્ક - ફાઇલ તસવીર - Divya Bhaskar
લક્ષ્મી વિલાસ બેન્ક - ફાઇલ તસવીર

લક્ષ્મી વિલાસ બેન્ક પર કેન્દ્ર સરકારે એક મહિનાનું મોરેટોરિયમ લગાવ્યું છે. બેન્કની નાણાંકિય સ્થિતિ ખરાબ હોવાથી RBIએ ગાળિયો કસ્યો છે. 16 ડિસેમ્બર સુધી માત્ર 25 હજાર રૂપિયા જ ઉઠાવી શકાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં અનેક જગ્યાએ બેન્કની શાખાઓ છે
બેન્કના દેવામાં સતત વધારો થતા RBIએ બેન્ક સામે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ બેન્ક 92 વર્ષ જૂની છે. આ ઉપરાંત રાજ્યમાં અનેક જગ્યાએ બેન્કની શાખાઓ આવેલી છે. રાજ્યમાં અમદાવાદ, આણંદ, ગાંધીધામ, ગાંધીનગર, નવસારી, જામનગર અને સુરતમાં પણ બેન્કની શાખાઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો