તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Celebration Of Diwali At Akshardham Temple, Thousands Of Lamps Lit Up The Entire Premises Including The Temple, See Beautiful Pictures Inside

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રકાશ પર્વની ઉજવણી:દિવાળી નિમિત્તે હજારો દિવાઓથી ગાંધીનગરનું અક્ષરધામ મંદિર સહિત સમગ્ર પરિસર ઝળહળી ઉઠ્યું, અંદર જુઓ નયનરમ્ય તસવીરો

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સમગ્ર અક્ષરધામને દીવડાંઓથી શણગારવામાં આવ્યું છે - Divya Bhaskar
સમગ્ર અક્ષરધામને દીવડાંઓથી શણગારવામાં આવ્યું છે

ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરમાં દીવાળીના પર્વની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજે સમગ્ર મંદિર સહિત પરિસરને દીવડાંઓથી શણગારવામાં આવ્યું છે. હજારો દીવડાંઓથી મંદિર ઝળહળી ઉઠ્યું છે. ત્યારે મંદિરમાં દર્શનાર્થીઓને ʻસત્યમ્-શિવમ્-સુંદરમʼની અનુભૂતિ થાય છે.

અક્ષરધામ મંદિર દીવાઓથી ઝગમગી ઉઠ્યું
અક્ષરધામ મંદિર દીવાઓથી ઝગમગી ઉઠ્યું

શનિવારે દિવાળી તારીખ 14-11-2020થી કારતક સુદ પાંચમ તારીખ 19-11-2020 સુધી સાંજે 5:45થી રાત્રે 7:15 વાગ્યા સુધી દર્શનાર્થીઓ આ નયનરમ્ય અને આહ્લાદિક દર્શનને માણી શકશે. અક્ષરધામ પરિસર તારીખ 16-11-2020, સોમવાર અને નૂતન વર્ષના દિવસે ખાસ ખુલ્લું રહેશે. હાલ અક્ષરધામ પરિસરમાં પ્રવેશનો સમય સાંજે 5:00થી 7:30 રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત દર્શનાર્થીઓ વૉટર શૉ સાંજે 7:30 કલાકે માણી શકશે.

અક્ષરધામ મંદિરને દીવાઓનો શણગાર
અક્ષરધામ મંદિરને દીવાઓનો શણગાર
મંદિર સહિત પરિસરમાં પણ રોશની કરવામાં આવી
મંદિર સહિત પરિસરમાં પણ રોશની કરવામાં આવી
હજારો દીવાઓથી મંદિર ઝળહળી ઉઠ્યું
હજારો દીવાઓથી મંદિર ઝળહળી ઉઠ્યું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો