તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેધરીંગ:હાંડવો, સુખડી, કૂલડીની ચા અને રેટ્રો સોન્ગ સાથે વેલેન્ટાઈન્સ ડે ઉજવ્યો

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

સમ્યક ગ્રૂપની લેડિઝ દ્વારા પાચમાં ગેધરીંગનું આયોજન વિશાલામાં કરવવામાં આવ્યું હતું. આ ગેધરીંગમાં સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મહિલાઓ રેડ,વ્હાઈટ અને બ્રાઉન ડ્રેસ કોડમાં આવી હતી. વેલેન્ટાઈન ડેમાં મહિલાઓએ ચોક્લેટ અને ટેડી ડેની પણ ઉજવણી કરી હતી.

આ ગેધરીંગમાં ગુજરાતી વાનગીઓનો નાસ્તો કર્યો હતો. જેમ કે હાંડવો, સુખડી,ભજીયા અને કુલ્ડીીની ચાનો આંનદ રેટ્રો સોન્ગ સાથે લીધો હતો. આટલા સમય બાદ ગેધરીંગ કરતા મહિલાઓ ઢોલીના તાલ પર ઝુમી ઉઠી હતી. આ કાર્યક્રમનું આયોજન સમ્યકની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

એક વર્ષ બાદ મન મૂકી મહિલાઓએ એન્જાેય કર્યું
છેલ્લા એક વર્ષથી લગભગ ઈવેન્ટ બંધ થઈ ગઈ હતી. પણ, આજે ઘણા સમય બાદ અમે ગ્રૂપની મહિલાઓ એકત્ર થઈ હતી. વેલેન્ટાઈન ડેમાં પ્રિ ગેધરીંગમાં દરેક મેમ્બર મન મૂકીને એન્જાેય કર્યું હતુ. - રાખી શાહ, સમ્યક, ફાઉન્ડર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો