તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધોળકામાં દવાખાનું ખોલીને રૂ. 50માં દવા આપતો નકલી ડોક્ટર ઝડપાયો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બુરહાન ધોરણ -10 નાપાસ હોવા છતાં ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો. - Divya Bhaskar
બુરહાન ધોરણ -10 નાપાસ હોવા છતાં ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો.
  • આરોપી ધો. 10 નાપાસ, ઈન્જેક્શન મળી 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામમાં ડિગ્રી વગર દવાખાનું શરૂ કરી દેનાર નકલી ડોક્ટર પકડાયો છે. તપાસમાં આરોપી ધો. 10 નાપાસ હોવાનું અને રૂ. 20થી 50માં ગામના લોકોને દવા આપતો હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદ જિલ્લા એસઓજીએ ધોળકાના કૌકા ગામ બસ સ્ટેન્ડ પાસે જનસેવા દવાખાનું ચલાવતા નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી. બુરહાન ધોરણ -10 નાપાસ હોવા છતાં ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે દવાઓ, ઈન્જેકશન અને મેડિકલની સામગ્રી મળી રૂ.1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો