ઉત્તરાયણના કારણે ગત રાત્રે જાણેકે આખુ અમદાવાદ ધમધમતું રહ્યું. પતંગ અને દોરીની છેલ્લી ઘડીની ખરીદી માટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જામી હતી. રાયપુર, ભુલાભાઈ પાર્ક, અરવિંદ મીલ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોની એટલી ભીડ જામી કે પગ મૂકવાની પણ જગ્યા ન મળે એવા દ્રશ્યો સર્જાયા હતા. પતંગરસીકોના ધરાસાના કારણે ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો. આજની DB REELSમાં જુઓ ઉત્તરાયણની ખરીદીનો છેલ્લી ઘડીની માહોલ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.