વેબિનાર:બિઝનેસ મેનેજમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિ.પ્રોગ્રામ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિઝનેસ મેનેજમેન્ટમાં વર્કીંગ પ્રોફેશનલને કરિયર ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે માઈકા આઇવરી એજ્યુકેશનના સહયોગથી બિઝનેસ મેનેજમેન્ટ માટે ઓનલાઈન પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ પ્રોગ્રામ શરુ કરશે. જે માટે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામ વર્લ્ડક્લાસ ઈ-લર્નિંગ એન્વાયર્મેન્ટ દ્વારા સમગ્ર ઈન્ડિયામાં અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામથી નાના અને મધ્યમ ઉદ્યોગોના માલિકોને તેમની કુશળતા વધારવામાં અને કોવિડ-19 દ્વારા આવી રહેલી મંદીને પહોંચી વળવા માટે મદદ મળશે. બિઝનેસ મેનેજમેન્ટના ક્ષેત્રમાં વર્કિંગ પ્રોફેશનલ્સને તેમનું કરિયર વધારવા અને વ્યવસાયિક જીવનમાં વધારો કરવા માટે ઉપયોગી થશે.

અન્ય સમાચારો પણ છે...