તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયલ એસ્ટેટ:દિવ્ય ભાસ્કર લઈને આવી રહ્યું છે, પશ્ચિમ- અમદાવાદ પ્રાઈમ પ્રોપર્ટી એક્સપો

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નામાંકિત બિલ્ડર્સ અને ડેવલપર્સ એક્સપોમાં લેશે ભાગ
 • એક્સપોમાં પ્રોપર્ટી બુકિંગ કરાવનારને મળશે આકર્ષક લાભ

પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક લોકો માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે, પશ્ચિમ- અમદાવાદ પ્રાઈમ પ્રોપર્ટી એક્સપો. આ પ્રાઈમ પ્રોપર્ટી એક્સપો દરમિયાન ઘણાં બધા ફાયદા સાથે પશ્ચિમ અમદાવાદમાં પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર કરી શકશો.

દિવ્ય ભાસ્કર પશ્ચિમ- અમદાવાદ પ્રાઈમ પ્રોપર્ટી એક્સપોની વિશેષતા એ હશે કે તેમાં શહેરના પશ્ચિમ વિસ્તારના અગ્રણી પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડર્સ અને ડેવલપર્સ ભાગ લઈ રહ્યાં છે. આ પ્રોપર્ટી એક્સપોમાં સત્યમેવ ગ્રુપ, દેવ પ્રિસ્ટાઈન, દેવ પારિજાત, એરાઈઝ એટલાન્ટીસ, સંપદ વુડ્સ જેવા બિલ્ડર્સ અને ડેવલપર્સ તેમની વિવિધ આકર્ષક ઑફર્સ સાથે સંકળાયેલા છે. આ પ્રોપર્ટી એક્સપો થકી તમને ચાંદખેડા, કોટેશ્વર-ન્યૂ શાહીબાગ, વૈષ્ણોદેવી સર્કલ, કોટેશ્વર હીલ અને જગતપુર જેવા વિસ્તારમાં પ્રોપર્ટી વસાવવાની તક મળશે. જે તે સાઈટની મુલાકાત લઈ તમે તમારી મનગમતી પ્રોપર્ટી વસાવીને પોતાના ઘરનું તેમજ પોતાની બિઝનેસ સ્પેસનું સ્વપ્ન સાકાર કરી શકશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો