તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હે ભગવાન..!:અમદાવાદમાં છેલ્લા 142 વર્ષની પરંપરા તૂટીઃ નગરચર્યાની જગ્યાએ જગતના નાથે માત્ર મંદિરમાં એક જ પરિક્રમા કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રથયાત્રા મંદિર પરિસરમાં એક પરિક્રમા કરી ત્રણેય રથ હરોળમાં લાવી ઊભા રાખી દેવામાં આવ્યા હતા

છેલ્લાં 142 વર્ષથી પરંપરાગત રીતે અમદાવાદમાં નીકળતી રથયાત્રા કોરોનાને કારણે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. અત્યંત જૂજ લોકોની હાજરીમાં આ રથયાત્રા મંદિરમાં ફેરવવામાં આવી હતી. ઇન્સેટ તસવીરમાં ભગવાનને લઈ જવાયા તે દરમિયાન શ્રદ્ધાળુએ માસ્ક પહેર્યું હતું. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો