તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા મહેંકી:અમદાવાદમાં 11 HIVગ્રસ્ત મહિલાની સીમંતવિધિ કરાઈ

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

મ્યુનિ., લાયન્સ કલબ ઈન્ટરનેશનલ, પરિવર્તન ફાઉન્ડેશન, ભારતી એજ્યુકેશન અને આરએએફના ઉપક્રમે 11 એચઆઈવીગ્રસ્ત મહિલાઓનો શાસ્ત્રોક્ત વિધિ સાથે સીમંત કાર્યક્રમ યોજાયો હતો.

આરએએફના ડેપ્યુટી કમાન્ડન્ટ વિરેન્દ્ર ભારતીએ કહ્યું કે, કાનૂન અને વ્યવસ્થા જાળવવા આરએએફની જવાબદારી છે. સાથેસાથે સામાજિક જવાબદારી પણ છે. લાયન્સ કલબ ઈન્ટરનેશનલના ડૉ. અંબરીષ ત્રિપાઠીએ કહ્યું કે, બાળક યોગ્ય સારવારથી એચઆઈવીના ચેપથી બચે તેવા શુભ આશયથી આ સીમંત વિધિ કરાઈ હતી.

પરિવર્તન ફાઉન્ડેશનના જ્યોતિ રાઉતે કહ્યું કે, સંસ્થા ગર્ભવતીને પહેલા ત્રણ મહિનામાં એન્ટિનેટલ ટેસ્ટ કરાવવા સમજાવે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર શૈલેન્દ્ર મિશ્રાએ 20 વર્ષથી વધુ ડ્રગ્સનો નશો કરતા લોકોને નશો છોડવા બદલ સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો