PHOTO બુલેટિન @ ગુજરાત ચૂંટણી:મંત્રીની ક્યુટ પૌત્રીએ ફિંગર બતાવી સૌના દિલ જીત્યા, અહીં તો બોટિંગ બાદ મત પડે! 'કાકા' આયા ને મહિલાઓ ખડખડાટ હસી પડી!

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાતમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાત મતદાનના રંગે રંગાયું છે. ત્યારે મતદાન કરવા જતા લોકોના પણ અલગ-અલગ રંગ જોવા મળી રહ્યા છે. મતદાન શરૂ થતાની સાથે જ લાંબી-લાંબી લાઈનો લાગી ગઈ હતી. કેટલીક જગ્યાએ તો એટલી મહિલાઓ આવી ગઈ કે મતદાન મથક હાઉસફુલ થઈ ગયું હતું અને લાઈન બહાર સુધી પહોંચી ગઈ હતી. મહીસાગરમાં મતદાન મથકે પહોંચવા માટે તો 4 કિમીનું બોટિંગ કરવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...