તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Blood Donation Camp Will Be Held For The Benefit Of Civil Hospital Patients, After Two Days Of Relief, The Cold Will Increase Again ... Read Here What Will Happen In The City

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં આજે:સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાશે,બે દિવસની રાહત બાદ ફરી ઠંડી વધશે...શહેરમાં ક્યારે-શું થશે તે અહીં વાંચો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમારા માટે જરૂરી અપડેટ્સ
હવામાનઃ ઠંડી વધી શકે, મહત્તમ તાપમાન ઘટીને 27 ડિગ્રી થશે, લઘુતમ તાપમાન ઘટીને 10 ડિગ્રીએ પહોંચશે.

રક્તદાન કેમ્પ
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાશે.

મધ્યાહન ભોજન યોજના
મધ્યાહન ભોજન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓને ઘઉં-ચોખાનું વિતરણ કરાશે. સ્કૂલની નજીક આવેલી સરકારી રેશનિંગની દુકાન પરથી અનાજ આપવામાં આવશે.

કામગીરી
કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા શહેર પોલીસ માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારશે.

ધર્મ-સમાજ
મહાશિબિરમાં ‘સમર્પણ - હિમાલયનું મિશન’ વિષય પર વક્તવ્યનું આયોજન, લિન્ક https://youtu.be/r26D3dPN9aw સવારે 6 વાગ્યે અને સાંજે 6 વાગ્યે.
શ્રી જેતલપુર ધામ આયોજિત શ્રીમદ વચનામૃત કથા, લિંકઃ https://youtu.be/LEZE9sy3c2A સાંજે 8.00 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો