તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Blood Donation Camp In Memory Of Relatives Who Died In A Road Accident, Today Will See An Increase In Cold ... Read Here What Will Happen In The City

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં આજે:માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ, આજે ઠંડીમાં વધારો જોવા મળશે... શહેરમાં ક્યારે-શું થશે તે અહીં વાંચો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમારા માટે જરૂરી અપડેટ્સ
હવામાનઃ વાતાવરણ ઝાકળભર્યું રહેશે, મહત્તમ તાપમાન 34 ડિગ્રી, લઘુતમ તાપમાન 19 ડિગ્રીએ પહોંચશે. ઠંડીમાં થોડો વધારો જોવા મળશે.

સામાજિક
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સરદાર પટેલ સ્ટેડિયમ, સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે.

ધર્મ-સમાજ
ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં દિપોત્સવ અને અન્નકુટ મહોત્સવ ઉજવાશે.
ભાડજ હરિકૃષ્ણ મંદિરમાં પાટોત્સવ અને અન્નકુટ ભગવાનને ધરાવીને મહોત્સવ ઉજવશે.
કુમકુમ મંદિર દ્વારા ભગવાનને અન્નકૂટોત્સવ ધરાવવામાં આવશે.
શ્રી જેતલપુર ધામ આયોજિત શ્રીમદ વચનામૃત કથા, લિંકઃ https://youtu.be/Cqdof0_xeDA સાંજે 8.00 વાગ્યે
બીએપીએસ મંદિર, શાહીબાગ, અમદાવાદ ખાતે મિનિ-અન્નકૂટ, સવારે 8થી સાંજે 5 સુધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો