તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમારા માટે જરૂરી અપડેટ્સ
હવામાનઃ ઠંડીમાં આજે આંશિક રાહત મળશે. મહત્તમ તાપમાન સહેજ વધીને 25 ડિગ્રી થશે, લઘુતમ તાપમાન 11 ડિગ્રી યથાવત રહેશે.
રક્તદાન કેમ્પ
સાબરમતી પોલીસ સ્ટેશનમાં મુસ્કાન અભિયાન અંતર્ગત સવારે 9 વાગ્યાથી રક્તદાન કેમ્પ, જેમાં પોલીસકર્મી સહિત નાગરિકો રકતદાન કરશે.
ડિમોલિશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવા ડિમોલિશન ડ્રાઈવ ચાલુ રખાશે..
ધાબળા વિતરણ
જનસેવા એજ પ્રભુસેવા સંસ્થા દ્વારા શહેરમાં રાત્રિના સમયે ફૂટપાથ પર સૂતા જરૂરિયાતમંદોમાં ધાબળા વિતરણ કરાશે.
ધર્મ-સમાજ
વૈષ્ણવ સમાજ લગ્નપરિચય પુસ્તિકા
સમસ્તવૈષ્ણવ લગ્નપરિચય પુસ્તિકાની સાતમી આવૃત્તિ માટે 18થી 39 વર્ષના લગ્નોત્સુક યુવક-યુવતીની નોંધણી. કૌશલ શાહ, ડી-20, સેન્ટર પોઈન્ટ, પંચવટી.
જીવનસાથી પસંદગી મેળો
લાયન્સ ક્લબ-સેટેલાઈટ અને સપ્તપદી ટ્રસ્ટ આયોજિત ઓનલાઈન જીવનસાથી પસંદગી મેળો માટે નોંધણી, 55-અજન્તા કોમર્શિયલ, ઈન્કમટેક્સ
કામગીરી
કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા શહેર પોલીસ માસ્ક વિના ફરતા તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા લોકોને દંડ ફટકારશે.
શ્રીમદ વચનામૃત કથા
શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામમાં પૂ. ધર્મનંદનદાસજી સ્વામીના કંઠે શ્રીમદ વચનામૃત કથા, લિંકઃ https://youtu.be/jSd0C9mPsdg
મહાશિબિર 2020
મહાશિબિરમાં ‘ભૂતકાળના ખરાબ અનુભવો સાથે કેવી રીતે ડિલ કરવું’ તે વિષય પર વક્તવ્ય, લિંકઃ https://youtu.be/0zpvWQY64Sc
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.