અમદાવાદ / ભાજપના કાઉન્સિલરો, વિવિધ સમિતિના સભ્યો એક મહિનાનો પગાર CM રાહત ફંડમાં આપશે

BJP councilors, various committee members will pay one month's salary to CM Relief Fund
X
BJP councilors, various committee members will pay one month's salary to CM Relief Fund

  • કાઉન્સિલરો, નગર પ્રાથમિક શિક્ષણના સભ્યો તથા AMTSના સભ્યો રાહત નિધિમાં જમા કરશે

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 01:42 PM IST
અમદાવાદ: કોરોના વાઈરસ જેવી વૈશ્વિક મહામારી સામેના જંગમાં સહભાગી થવા માટે અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સમિતિના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી