તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:બેંક ઓફિસરના હાથમાંથી ફોન લૂંટી એક્ટિવાસવાર ફરાર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલડી જેઠાભાઇ પાર્ક ફ્લેટમાં રહેતાં માર્ગીબહેન શાહ(25) આઈડીએફસી બેંકમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે. મંગળ‌વારે બપોરે 2 વાગ્યે એનએફડી સર્કલ વચ્ચે ફોન આવતાં માર્ગીબેન ફોન ઉપર વાત કરતાં હતાં, ત્યારે પાછળથી એક એક્ટિવા ઉપર 3 સવારીમાં યુવાનો તેમનો ફોન ઝૂંટવીને ભાગી ગયા હતા. આ અંગે તેમણે પાલડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...