તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેઇન સ્નેચિંગ:સરદારનગરમાં યુવકની ચેઇન ખેંચી બાઇકચાલક ફરાર

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરદારનગરમાં એક યુવકનું ચેઇન સ્નેચિંગ કરી એક મોટરસાઇકલ પર આવેલા બે લૂંટારુ નાસી છુૂટ્યા હતા. સરદારનગરમાં હરિકૃપા ફલેટમાં રહેતા અનિલ તોલારામ પમનાની (44) શુક્રવારે રાતના 8.45 વાગ્યાના સુમારે કુબેરનગર હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક મોટરસાઇકલ પર આવેલા બે પુરુષે અનિલભાઈના ગળામાંથી 46 હજારની કિંમતની સોનાની ચેઇન ખેંચીને નાસી ગયા હતા. આ અંગે અનિલભાઈ પમનાનીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો