તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:શાંતિપૂરા સર્કલે ટ્રકની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

બાવળા સંત આશ્રમ પાસેની મોટી ડેલીમાં રહેતા મહેન્દ્ર છગનભાઈ પ્રજાપતિ(ઉં.61) બાવળા રોડ ચાંચરાવાડી વાસણામાં આવેલી ઈકો પોઈન્ટ કંપનીમાં માર્કેટિંગનું કામ કરે છે.

મંગળવારે બપોરે મહેન્દ્રભાઈ બાઈક પર શાંતિપૂરા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે મહેન્દ્રભાઈના બાઈકને ટકકર મારી અડફેટે લીધા હતા. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મહેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ અંગે મહેન્દ્રભાઈના દીકરા સંદિપે ટ્રક ચાલક વિરુદ્ધ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો