તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિદર્શન:કોરોના સંદર્ભે યોગાસનો વિષયે ભારતી મિસ્ત્રી અને તુલશી પટેલ નિદર્શન આપશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈમ્યુનિટી વધારવા ગુજરાત વિશ્વકોશની સ્વાસ્થ્ય-યોગશ્રેણી અંતર્ગત 8 ઓગષ્ટે સાંજે 5.30 વાગે વિશ્વકોશના ફેસબૂક પેજ તેમજ યુટ્યૂબ ચેનલ પર ‘કોરોનાના સંદર્ભણાં યોગાસનો’ વિષયે ભારતી મિસ્ત્રી અને તુલશી પટેલ નિદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...