તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ:આયુર્વેદમાં પ્રદાન બદલ GTUના કુલપતિને એવોર્ડ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીટીયુના કુલપતિને આઈએએસટીએએમ દ્વારા પ્રતિષ્ઠિત ડૉ. કે. એમ. પરીખ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ એવોર્ડ ઈન્ડિયન એસોસિએશન ફોર ધ સ્ટડી ઑફ ટ્રેડિશનલ એશિયન મેડિસીન (આઈએએસટીએએમ) દ્વારા આયુર્વેદમાં શ્રેષ્ઠ યોગદાન માટે એનાયત કરવામાં આવ્યો છે. ઉપરાંત હર્બલ મેડિસીનના નિર્માણ બદલ ડૉ. કે. એમ. પરીખ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

આઈએએસટીએએમના નેશનલ પ્રેસિડેન્ટ ડૉ. નરેન્દ્ર ભટ્ટે આ સંદર્ભમાં વાત કરતા જણાવ્યું કે, ‘આયુર્વેદમાં દરેક પ્રકારના રોગનું નિરાકરણ મળી રહી છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠનું પરંપરાગત આયુર્વેદ અને હર્બલ મેડિસીનમાં બહુમૂલ્ય યોગદાન છે. પારંપરિક એશિયાઈ સ્વાસ્થ્ય પરિષદ તેઓનું સન્માન કરતાં ગૌરવ અનુભવ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો