તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ટિકિટ ન મળતાં નિરીક્ષક પર હુમલો, મોં પર 4 ટાંકા આવ્યા

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાબરમતી, રાણીપ, ચાંદખેડા, ચાંદલોડિયા વોર્ડના નિરીક્ષક પર ચાર શખ્સે હુમલો કર્યો

સાબરમતી, રાણીપ, ચાંદખેડા, ચાંદલોડિયા વોર્ડના નિરીક્ષક પ્રફુલ શાહ પર જીવલેણ હુમલો કરાયો હતો. પ્રફુલ શાહ બપોરે પંચશીલ પાસેથી પસાર થતા હતા ત્યારે 4 જેટલા શખ્સોએ હુમલો કરતા મોં પર 7 ટાંકા આવ્યા છે. કોંગ્રેસનાં સૂત્રો અનુસાર ટિકિટ ન મળવાથી નારાજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણીમાં નિરીક્ષક તરીકે કામ કરતા પ્રફુલ શાહ ટિકિટ આપવાની કામગીરીમાં સંકળાયેલા હતા. જોકે ટિકિટ નક્કી કરવાની સંપૂર્ણ સત્તા તેમની પાસે હોતી જ નથી. ટિકિટ કપાતાં ઉમેદવારો તેમનાથી નારાજ હશે એટલે તેમણે હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે તેમણે સાબરમતી પોલીસમાં અરજી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો