તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલ માસ્ક જ વેક્સિન:મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશજીને 12 ફૂટ પહોળું અને 4 ફૂટ લાંબું માસ્ક પહેરાવાયું, આમાંથી નાના માસ્ક તૈયાર કરીને ભક્તોને પ્રસાદ સ્વરૂપે અપાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
માસ્ક બનાવવા માટે 4 કલાકની મહેનત લાગી હતી. - Divya Bhaskar
માસ્ક બનાવવા માટે 4 કલાકની મહેનત લાગી હતી.

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. ભક્તોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ગણેશજીની 40 ફૂટની મૂર્તિ પર 12 ફૂટ પહોળું અને 4 ફૂટ લાંબુ માસ્ક પહેરાવાયું હતું.

માસ્ક બનાવવા માટે 4 કલાકની મહેનત લાગી હતી. માસ્ક બનાવવા માટે સુરતથી કાપડ મગાવાયું હતું. માસ્કને ઉતાર્યા બાદ તેમાંથી નાના માસ્ક તૈયાર કરીને ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો