• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • As the lockdown subsided, bootleggers became active, seizing 50 cartons of alcohol from the eastern area, ahmedabad

અમદાવાદ / લોકડાઉન હળવું થતા બુટલેગર બેફામ બન્યાં, પૂર્વ વિસ્તારમાંથી 50 પેટી દારૂ પકડાયો

As the lockdown subsided, bootleggers became active, seizing 50 cartons of alcohol from the eastern area, ahmedabad
X
As the lockdown subsided, bootleggers became active, seizing 50 cartons of alcohol from the eastern area, ahmedabad

  • અગાઉ પૂર્વ વિસ્તારમાં બુટલેગરને મદદ કરતા પોલીસ કર્મીની ધરપકડ થઈ ચુકી છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 10:05 AM IST

અમદાવાદ. લોકડાઉન-4માં નિયમ હળવા થયા બાદ લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે. હવે તેમાં બુટલેગર પણ આ સ્થિતિમાં રૂપિયા કમાવવા એક્ટિવ થયા છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારના 50 પેટી જેટલો દારૂ પકડાયો છે. બીજી તરફ કેટલાક બુટલેગરને પોલીસના કેટલાક બેઇમાન પોલીસકર્મી મદદ કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું. જેમાં અગાઉ પૂર્વ વિસ્તારમાં બુટલેગરને મદદ કરતા પોલીસ કર્મીની ધરપકડ થઈ ચુકી છે, જ્યારે કડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલો દારૂ ગાયબ થઈ જતા પોલીસ ઇન્કવાયરી સારું થઈ ગઈ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી