તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના મહેમાન:નળસરોવરમાં પાણીની સપાટી વધુ હોવાથી યાયાવર પક્ષીઓનું સાબરમતીમાં આગમન

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોમન ક્રેન, બાર હેડેડ ગીઝ, ગ્રે લેગ ગીઝ, બ્રાહ્મીન ડક, નોર્ધર્ન શોવેલર, નોર્ધર્ન પીનટેઈલ જેવાં યાયાવર પક્ષી આજકાલ સાબરમતીના પટમાં છીછરું પાણી હોય ત્યાં ઉતરી આવ્યાં છે. આ પક્ષીઓને છીછરા પાણીમાં જ તેમનો ખોરાક મળી રહેતો હોય છે.

દર વર્ષે સામાન્ય પણે યાયાવર પક્ષીઓ નળ સરોવરમાં ઉતરતાં હોય છે, પરંતુ આ વખતે નળ સરોવરમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી પક્ષીઓના ઝૂંડ સાબરમતીના કિનારે છીછરું પાણી ધરાવતા વિસ્તારોમાં ઉતરી આવ્યા છે. નળ સરોવર પાસેના વડાલામાં પણ થોડા સમય પહેલાં વિદેશી પક્ષીઓએ મોટાપાયે ડેરાતંબુ તાણ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો