તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહેફિલ કેસમાં નીરવ રાયચુરાની પાસા હેઠળ ધરપકડ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આનંદનગરમાં કોલ સેન્ટર ચલાવતા અને દારૂની મેહફિલ તેમજ જુગારના કેસમાં પકડાયેલા નીરવ રાયચુરાની પાસા હેઠળ ધરપકડ કરી ભુજની પાલરા જેલમાં મોકલી દેવાયો છે.

તાજેતરમાં પોલીસે જુગારધારા હેઠળ નીરવની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આનંદનગર પોલીસે નીરવ સામે તેની ઓફિસમાં બેસી દારૂની મહેફિલ કરવા બાબતે પણ કેસ કર્યો હતો. આનંદનગર પોલીસે તેની વિરુદ્ધમાં પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જેને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા મંજૂર કરવામાં આવતા નીરવને ભુજની પાલરા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો