તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SOGની કાર્યવાહી:કાલુપુર રેલવે સ્ટેશન પર 1.23 લાખના ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

રેલવે એસઓજી(સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) પોલીસની ટીમે કાલુપુર રેલવે સ્ટેશન પરથી 12 કિલો ગાંજાના જથ્થા સાથે મૂળ દિલ્હીના એક યુવકની ધરપકડ કરી છે.

માહિતીના આધારે તપાસ કરતા પોલીસને પ્લેટફોર્મ નંબર 6-7 પરથી કાલુપુર યાર્ડ તરફ જતી એક વ્યકિતના થેલામાંથી અલગ-અલગ પેકેટ મળી કુલ 1.23 લાખનો ગાંજો મળી આવ્યો હતો.

એસઓજી પોલીસે તેની પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ રાજા સોની અને મૂળ દિલ્હીનો રહેવાસી હોવાનું કબૂલાત કરી હતી. આ અંગે વધુ તપાસ કરતા પોલીસે આરોપી પાસેથી 1.23 લાખનો ગાંજો, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કરી, આ ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે બાબતે હવે પોલીસ પૂછપરછ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો