ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી:ચેમ્બરની વિવિધ કેટેગરીના પ્રમુખ, મેમ્બર્સની નિમણૂક

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની નવી આવેલી પાંખ દ્વારા માત્ર 10 દિવસમાં ચેમ્બરની વિવિધ કેટેગરીના પ્રમુખ, સ્પેશિયલ ઇન્વાઈટી, ટાસ્ક ફોર્સ, ઇન્વાઇટી મેમ્બર અને કો-ઓપ્ટ મેમ્બરના નામોની જાહેરાત કરાઈ હતી. જેમાં સ્પેશિયલ ઇનવાઇટીમાં રિલાયન્સ ન્યૂ એનર્જીના ડાયરેકટર ધનરાજ નથવાણીની નિમણૂક કરાઈ છે.

સ્પેશિયલ ઇન્વાઇટી

  • ધનરાજ નથવાણી, રિલાયન્સ
  • નયન શેઠ, એડવોકેટ
  • મનીષ કિરી, કિરી ગ્રૂપ

વિવિધ કેટેગરીના પ્રમુખ, સભ્યોની જાહેરાત

ટાસ્ક ફોર્સ

નામકમિટી
હરેશ ભૂતાકેમિકલ
સૌરિન પરીખટેક્સટાઈલ
ચિરંજીવી પટેલકન્સ્ટ્રક્શન
જયશ્રીબહેન મહેતાસીએસઆર
એમ.પી. ચંદ્રનએજ્યુકેશન
જૈનિક વકીલડાયરેક્ટ ટેક્સ
અમીશ ખંધારઇનડાયરેક્ટ ટેક્સ
હિતેશ પોમાલબેન્કિંગ-ફાઇનાન્સ
વિરંચી શાહફાર્મા
જિગીશ શાહપ્રેસ એન્ડ મીડિયા

ઇન્વાઇટ મેમ્બર-ચેરમેન

નામકમિટી
તારાચંદ જૈનએમએસએમઈ
આશિષ ઝવેરીમહાજન સંકલન
સંજય કોઠારીઇન્ફ્રા-રિયલ એસ્ટેટ
ધિરેન્દ્ર દોષીએનર્જી
આસિત શાહએફઈએમઈ
વિપુલ મહેતાજેમ્સ-જ્વેલરી
અમિત પરીખસ્ટાર્ટઅપ
હિમાંશુ વ્યાસએનઆરજી સેન્ટર
શ્રેણિક મર્ચન્ટએન્વાયર્મેન્ટ
જૈનિલ શાહસેન્ટર ફોર લર્નિંગ

અન્ય સમાચારો પણ છે...