અમદાવાદ ઇન્કમટેક્સ બાર એસોસિએશનની 25 મે 2023ના રોજ મળેલી 76મી વાર્ષિક સામાન્ય સભામાં હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે.
પ્રેસિડેન્ટ
ઓફિસ બેરર્સ
પ્રમુખ | સી.એ. આશિષ ટી. ટેકવાણી |
ઉપપ્રમુખ | સી.એ. શ્રીધર કે. શાહ |
માનદ્ મંત્રી | સી.એ. જયકિશન પી. પમનામી |
માનદ્ સહમંત્રી | સી.એ. મૌલિક બી. પટેલ |
ખજાનચી | સી.એ. શિવમ કે ભાવસાર |
મેનેજિંગ કમિટીના સભ્યો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.