નિયુક્તિ:રાજ્યના તમામ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવોની નિયુક્તિ, સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘ - Divya Bhaskar
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘ

રાજ્યના તમામ જિલ્લાઓના પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવોની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને ડાંગ જિલ્લાના જ્યારે મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘને આણંદના પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે. તેમજ મહેસૂલ મંત્રી ડો.રાજેન્દ્ર ત્રિવેદીને આણંદના જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગરના પ્રભારી સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...