ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા અમલમાં છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સંબંધિત કામગીરી માટે ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ હાલ ચાલુ છે. મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઉમેદવાર કે આમજનતા ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે પૂર્વ નિર્ધારિત સમય મેળવી વિવિધ વિધાનસભા વિસ્તાર પ્રમાણે પોતાની રજુઆત કરી શકશે તેમ જિલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારી ડો. ધવલ પટેલે જણાવ્યું છે.
ક્રમ | વિધાનસભા વિસ્તાર | નિરીક્ષકનું નામ | ફોન નંબર | સમય-સ્થળ |
1 | 39-વિરમગામ | હરીકેશ મીના | 079-29917931/ 6355006311 | અવની ગેસ્ટ હાઉસ, |
2 | 40-સાણંદ | ડો. જગદીશ કે.જી | 079-29917931/ 9106669103 | અવની ગેસ્ટ હાઉસ, ઓ.એન.જી.સી. સબરમતી સવારે 09.00થી 10.00 |
3 | 41-ઘાટલોડીયા | બીનીતા પેગુ | 079-29916820/ 6353917245 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 09.00થી 11.00 (દર બીજા દિવસે) |
4 | 42-વેજલપુર | વિવેક પાન્ડે | 079-29916820/ 9157702724 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 11.00થી 12.00 |
44-એલીસબ્રીજ | ||||
5 | 43-વટવા | આકાંક્ષા રંજન | 079-29916820/ 8799504454 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 11.00થી 12.00 |
6 | 45-નારણપુરા | અશ્વિનીકુમાર | 079-29916820/ 7573063045 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 10.30થી 11.30 |
55-સાબરમતી | ||||
7 | 46-નિકોલ | રાહુલ રંજન મહીવાલ | 079-29916820/ 9925759034 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 15.00થી 16.00 |
57-દસક્રોઈ | ||||
8 | 47-નરોડા | ક્રિષ્ના બાજપાઈ | 079-29916820/ 7383635030 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 11.00થી 12.00 |
48-ઠક્કરબાપાનગર | ||||
9 | 49-બાપુનગર | અભિષેકસિંઘ | 079-29916820/ 7016626838 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 11.00થી 12.00 |
56-અસારવા | ||||
10 | 50-અમરાઈવાડી | આનંદ સ્વરૂપ | 079-29916820/ 8511119305 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 11.00થી 12.00 |
53-મણીનગર | ||||
11 | 51-દરીયાપુર | વિનોદસિંઘ ગુંજ્યાલ | 079-29916820/ 9978444142 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 11.00થી 12.00 |
52-જમાલપુર-ખાડીયા | ||||
12 | 54-દાણીલીમડા | સી.આર.પ્રસન્ના | 079-29916820/ 8758463159 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 09.00થી 10.00 |
13 | 58-ધોળકા | ધર્મેન્દ્રસિંઘ | 079-29916820/ 8320425743 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 10.00થી 11.00 |
14 | 59-ધંધુકા | ઘનશ્યામદાસ | 079-29916820/ 6354308082/ 8132851222 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 09.30થી 10.30 |
15 | અમદાવાદ શહેર | નિલીકુમાર સુબ્રમણ્યમ | 7984083559 | એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ, સવારે 10.00થી 11.00 |
16 | અમદાવાદ જિલ્લો | સુમિત શર્મા | 079-29916820/ 6351184804 | જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, (ગ્રામ્ય) એસ.જી.હાઈવે, અમદાવાદ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.