તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરજી:‌વીએસમાં માત્ર 150 બેડને મંજૂરી સામે હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

NHL મેડીકલ કોલેજમાં હોસ્પિટલના બેડની ક્ષમતા કરતા ઓછા એડમીશન અપાઇ રહ્યાં હોવાના પગલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમા રજૂઆત કરાઇ છે કે, વી.એસ.હોસ્પિટલમા 1220 બેડની ક્ષમતા છતાં પ્રતિવર્ષ માત્ર 150 મેડિકલ વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાય છે, તે વધારીને 250 કરવા દાદ માગી છે.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વી.એસ.હોસ્પિટલનું ઇન્સ્પેક્શન નિયમિત થવું જોઇએ. જો નિયમિત ઇન્સ્પેક્શન કરવામાં આવે તો દર વર્ષે હોસ્પિટલના બેડની ક્ષમતા મુજબ 250 વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો