તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:ગીતા મંદિર ખાતે નવા બસ સ્ટેન્ડની કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ ટાંકો મળી આવ્યું

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ટાંકી કે, ખાળકુવો હોવાની શક્યતા છે. - Divya Bhaskar
આ ટાંકી કે, ખાળકુવો હોવાની શક્યતા છે.

ગીતા મંદિર ખાતે નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી સમયે અંડરગ્રાઉન્ડ બાંધકામ મળ્યું હતું. આ ટાંકી કે, ખાળકુવો હોવાની શક્યતા છે.પુરાતત્વ વિભાગની તપાસ બાદ તે શું છે તેનો ખ્યાલ આવશે.

નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી સમયે અંડરગ્રાઉન્ડ બાંધકામ મળ્યું.
નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી સમયે અંડરગ્રાઉન્ડ બાંધકામ મળ્યું.
અન્ય સમાચારો પણ છે...