આજે અમદાવાદ એરપોર્ટ પર પહેલીવાર વ્હેલ માછલી જેવું દેખાતું એરબસ બેલુગા વિમાન ઉતર્યું હતું. મિડલ ઈસ્ટથી કોલકાતા જઈ રહેલું આ કાર્ગો વિમાન રિફ્યુલિંગ માટે અમદાવાદમાં ઉતર્યું હતું, જોકે આ મહાકાય વિમાનને જોઈને લોકોને પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ વિમાનના ડિઝાઈન માટે ઑનલાઈન પોલમાં કરાયો હતો. જેમા 20 હજાર લોકોએ વોટ કર્યા હતા. જોકે, આ હસતી વેલે ઈન્ટરનેટ પર પોતાનો જાદુ બતાવ્યો છે અને તેની તસ્વીરોને હજારો લાઈક્સ મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.