તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રૂરતા:કૂતરું કરડતાં ઉશ્કેરાયેલ યુવકે ચપ્પાના ઘા મારી તેને રહેંસી નાખ્યું

અમદાવાદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કાગડાપીઠનો બનાવ, કૂતરાનું આંતરડું બહાર આવી ગયું હતું

કાગડાપીઠ વિસ્તારમાં એક યુવકને કૂતરું કરડતાં તેણે કૂતરાને ચપ્પાના ઘા મારી રહેંસી નાખ્યું હતું. જ્યારે અન્ય એક કૂતરાને ઈજા થતાં સારવાર માટે જીવદયા સંસ્થામાં મોકલી દેવાયું છે.

આ મામલે જીવદયા પ્રેમી બાબુ પારધીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હીરાલાલની ચાલીમાં રહેતા રાજેન્દ્ર ચાવડાને પગમાં કૂતરું કરડતા તેણે બે કૂતરાને ચપ્પાના ઘા માર્યા હતા, જેમાંથી એકનું આંતરડું બહાર આવી ગયું હતું.

આ અંગે કાગડાપીઠ પોલીસે રાજેન્દ્ર ચાવડા સામે ગુનો નોંધી તેને શોધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો