તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:ચાલુ બસમાં છેડતી કરનાર AMTSનો ડ્રાઇવર પકડાયો

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

એએમટીએસમાં મુસાફરી કરતી છોકરીઓની છેડતી કરવા બદલ ડ્રાઇવર હાર્દિક ઠક્કરની ધરપકડ કરાઈ છે. ગુજરાત યુનિ. પોલીસની શી ટીમે તેને રંગેહાથ ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...