તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સારંગપુર BRTS ટ્રેકમાં AMTS બસ રેલિંગમાં ઘૂસી, ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા બન્યો બનાવ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સારંગપુર પાસે શનિવારે બીઆરટીએસ ટ્રેકમાં એએમટીએસ બસનો અકસ્માત થયો હતો. એએમટીએસની રૂટ નંબર-135ની બસ સારંગપુરથી બીઆરટીએસ ટ્રેકમાં રાયપુર તરફ જતી હતી, ત્યારે ચાલુ બસે સ્ટીયરિંગ લોક થઇ જતા ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ રેલિંગ સાથે અથડાઈ હતી. જોકે ડ્રાઇવર-કંડક્ટર સહિત કોઇને ઇજા થઇ નહોતી.

અન્ય સમાચારો પણ છે...