તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં આજે:વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ એકાએક વધશે, ગરીબ ઝૂંપડાવાસીને રાશન-કીટનું વિતરણ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમારા માટે જરૂરી અપડેટ્સ
હવામાનઃ તાપમાનનો પારો એકાએક ગગડી જતાં ઠંડીનું વધતું જોર વધશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન ઘટીને 15 ડિગ્રીએ પહોંચશે. ઠંડી હવે વધશે.

ઝૂંપડાવાસીઓને રાશન-કીટનું વિતરણ
વિશ્વ કલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે આજે ગરીબ ઝૂંપડાવાસીઓને રાશન-કીટનું વિતરણ કરાશે, સ્થળઃ નવા વાડજ અને નારણપુરા વિસ્તાર.

ગરીબોને ધાબળા વિતરણ
શ્રી માનવ ઉત્કર્ષ પરિવાર દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવશે.

ધર્મ-સમાજ
વૈષ્ણવ સમાજ લગ્નપરિચય પુસ્તિકા

સમસ્તવૈષ્ણવ લગ્નપરિચય પુસ્તિકાની સાતમી આવૃત્તિ માટે 18થી 39 વર્ષના લગ્નોત્સુક યુવક-યુવતીની નોંધણી. કૌશલ શાહ, ડી-20, સેન્ટર પોઈન્ટ, પંચવટી.

જીવનસાથી પસંદગી મેળો
લાયન્સ ક્લબ-સેટેલાઈટ અને સપ્તપદી ટ્રસ્ટ આયોજિત ઓનલાઈન જીવનસાથી પસંદગી મેળો માટે નોંધણી, 55-અજન્તા કોમર્શિયલ, ઈન્કમટેક્સ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો