તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:અમદાવાદમાં ફતેવાડી કેનાલ નજીક સ્ટાર રેસિડેન્સી નજીક AMCની ડોર ટુ ડોર ગાડી ચાલકે 10 વર્ષની બાળકીને અડફેટે લીધી, સારવાર દરમિયાન મોત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રાઇવરે 10 વર્ષની બાળકીને અટફેટે લેતા પરિવારજનોએ કડક કાર્યવાહીની માગ કરી - Divya Bhaskar
ડ્રાઇવરે 10 વર્ષની બાળકીને અટફેટે લેતા પરિવારજનોએ કડક કાર્યવાહીની માગ કરી

ફતેવાડી કેનાલ પાસે આવેલી સ્ટાર રેસિડેન્સી નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાડી ચાલકે 10 વર્ષની બાળકીને અડફેટે લીધી હતી. ત્યારબાદ તાત્કાલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે બાળકીનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. આ મામલે પ્રત્યક્ષદર્શીએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ગાડી ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. ત્યારે બાળકીના પરિવારજનોએ તંત્ર સામે રોષ ઠાલવતા આરોપી ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. બાળકીના મોતને કારણે પરિવારમાં ઉદાસીનો માહોલ છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો