તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં આજે:AMC શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવશે, ઠંડીમાં વધારો થઈ શકે...શહેરમાં ક્યારે-શું થશે તે અહીં વાંચો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમારા માટે જરૂરી અપડેટ્સ
હવામાનઃ ઠંડી વધી શકે, મહત્તમ તાપમાન ઘટીને 23 ડિગ્રી થશે, લઘુતમ તાપમાન 10 ડિગ્રી યથાવત રહેશે.

ડિમોલિશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવશે.

ધાબળા વિતરણ
એક નયી સોચ ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલ એરિયામાં ગમે ત્યાં જરૂરિયાતમંદોને ધાબળા પહોંચાડવામાં આવશે. જેના માટે 9737185191 નંબર પર સંપર્ક કરી શકાશે.

અનાજ વિતરણ
મધ્યાહન ભોજન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓને ઘઉં-ચોખાનું વિતરણ કરાશે. સ્કૂલની નજીક આવેલી સરકારી રેશનિંગની દુકાન પરથી
અનાજ આપવામાં આવશે.

કામગીરી
કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા શહેર પોલીસ માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારશે.

ધર્મ-સમાજ
શ્રી જેતલપુર ધામ આયોજિત શ્રીમદ વચનામૃત કથા, લિંકઃhttps://youtu.be/4cNR0BshY6kસાંજે 8.00 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો