તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:AMCએ 1078 કરોડના 72 વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મ્યુનિ.ની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં 1078 કરોડના 72 વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું હતું.

મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત બોડકદેવ, લાંભા અને ઇસનપુર વોર્ડમાં બનેલા ઇડબલ્યુએસના મકાનો, સરખેજ વોર્ડમાં 180 લાખ લીટરની વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગોમતીપુર વોર્ડમાં ભગતસિંહ હોલનું રિનોવેશન, ચાંદલોડિયા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર, મણિનગરમાં સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ, બોડકદેવ, ચાંદલોડિયામાં ગાર્ડન, બોડકદેવ,હાથીજણ અને ચાંદખેડામાં ટેનિસ કોર્ટ મળી 92 કરોડના કામોનું ઈ- લોકાર્પણ થયું જ્યારે પૂર્વ, ઉત્તર, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ વગેરે ઝોનમાં વિવિધ સુવિધાઓ ધરાવતી આવાસ યોજનાઓ, ઉત્તર-પશ્ચિમ ઝોન બોપલ નગરપાલિકાના વિસ્તારમાં ઇકોલોજીકલ પાર્ક, કેલિકો ડોમને મૂળ સ્વરૂપમાં રિસ્ટોર કરવા માટે આકર્ષક બનાવવા સહિત અંદાજે 986 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો