તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોડાણ:ડિઝાઈનમાં આશ્ચર્યજનક અનુભવો અને જોડાણ જરૂરી, અમદાવાદ ડિઝાઈન વીકમાં એક્સપર્ટ ટૉક

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગેમ્સ હોય કે કોઈ ટૉયઝની ડીઝાઈન જેમાં લોકોને આશ્ચર્યજનક અનુભવો થવા જોઈએ અને તેની સાથે ભાવનાત્મક જોડાણ હોવું જોઈએ. ઉપરોક્ત વાત ડિઝાઈન અને ઈનોવેશનના એક્સપર્ટ જારેડ વાડેએ કહી હતી. અમદાવાદ ડીઝાઈન વીકમાં જુદા-જુદા એક્સપર્ટની ટૉક યોજાઈ હતી. જેમાં તેમણે મોનોપોલી અને જીઆઈ જૉ જેવી ગેમ્સ કેવી રીતે બની તેની વાત કરી હતી.

જેમાં તેમને વધુમાં કહ્યું કે, વાર્તા ફક્ત કન્ટેન્ટ દ્વારા જ નથી કહી શકાતી પરંતુ ડીઝાઇનરો તરીકે આપણી પણ એ જવાબદારી બને છે કે આપણી ડિઝાઈન કંઈક કહેતી હોવી જોઈએ. તેમાં કોઈ મેસેજ હોવો જોઈએ. ટૉયની મૂળ ડીઝાઇનમાંથી પણ વાર્તા જન્મ લે છે. અન્ય એક્સપર્ટ અને ડિઝાઇનર હરાલ્ડ બેલ્કરે કહ્યું કે, ડીઝાઇન અંગેનો વિચારો રાતોરાત આવતાં નથી. જેના માટે થિંકીંગ અને અનુભવ પણ જરૂરી છે. આપણે જો યોગ્ય સમયે ડિઝાઈન વિશે કંઇક ના વિચારીએ તો કોઇપણ ડીઝાઇન સમયની સાથે કામ નથી આવતી. ડીઝાઇનરે હંમેશા સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ બનાવવાની હોતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો