તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબો સેવામાં:કોરોનાના દર્દીઓ માટે AMAના ડોક્ટરોએ કોવિડ હેલ્પલાઈન શરૂ કરી, 45 તબીબોના નંબર સાથેનું લિસ્ટ, જરૂરી માર્ગદર્શન આપશે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોરોનાના દર્દીની દિનચર્યા કેવી રાખવી? હોસ્પિટલમાં ક્ચારે દાખલ થવું, જેવા સવાલોના તબીબો આપશે જવાબ.
  • અમદાવાદ મેડિકલ એસોસિયેશનના 35 તબીબો સપ્તાહના સાતેય દિવસ હેલ્પલાઈન પર ઉપલબ્ધ રહેશે.

હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે અનેક પરિવારો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમાં પણ હોમ આઈસોલેશનમાં રહેલા કોરોનાના દર્દીઓને શું કરવું અને શું ન કરવું, તેમની દિવસની દિનચર્યા કેવી રાખવી? કેવી સ્થિતિ હોય તો હોસ્પિટલમાં દાખલ કરવા વગેરે જેવા સવાલો ઉદભવતા હોય છે. એવામાં અમદાવાદ મેડિકલ એસોસિયેશને કોવિડ-19 હેલ્પલાઈન શરૂ કરી છે. આ હેલ્પલાઈનનો હેતુ દર્દીઓને બેડ કે ટ્રિટમેન્ટ આપવાનો નહીં પરંતુ તેમને રોગ વિશે તથા વેક્સિનેશનને લઈને યોગ્ય સલાહ આપવાનો છે. કોઈપણ વ્યક્તિ ડોક્ટરના સૂચવેલા સમય મુજબ તેમને ફોન કરીને માર્ગદર્શન લઈ શકે છે.

AMAના 45 જેટલા ડોક્ટરો આપશે કોવિડ-19 વિશે ગાઈડન્સ
અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડો. મોના દેસાઈએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, AMAના 45 જેટલા ડોકટરો લોકોને કોરોનામાં સારવાર ક્યારે કરવી, હોસ્પિટલમાં ક્યારે દાખલ થવાની જરૂર છે વગેરેની માહિતી અપાશે. કોરોનાના લક્ષણો જ્યારે જણાય ત્યારે લોકોને ખબર નથી હોતી અને હોસ્પિટલમાં દોડે છે અથવા જ્યારે ઓક્સિજન ઓછું થઈ જાય ત્યારે ICUની જગ્યાએ ઓક્સિજન બેડમાં જાય છે પછી વેન્ટિલેટરની જરૂર પડે ત્યારે તેમને દોડવું પડે છે. કોરોનામાં લોકોને સારવાર ક્યારે કરાવવી અને હોસ્પિટલમાં ક્યારે જવું તેવી ઘણી બધી બાબતોની જાણકારી નથી હોતી જેના કારણે લોકો હેરાન થાય છે. આ હેરાનગતિ દૂર કરવા અને પ્રોપર ગાઈડન્સ માટે આ હેલ્પલાઇન નંબરો ડોકટરના જાહેર કર્યા છે. ડોકટરો કોરોનાની સારવાર કઈ રીતે કરવી તેની દવા શું તેવી કોઈ માહિતી નહિ આપે.

AMA કોવિડ હેલ્પલાઈન
સોમવારથી શનિવાર

સમય

દિવસ ભર

મોબાઈલ નંબર

ડૉ. અતુલ ગાંધી

9824047636

ડૉ. અલ્પા ગાંધી

9825065061

ડૉ. આરોહી ગાંધી

9974996096

ડૉ. સ્નેહલ શાહ

9825011678

સવારે 10થી બપોરના 12 સુધી

મોબાઈલ નંબર

ડૉ. સી.આર કાકાણી

9426285847

ડૉ. ભરત એચ. મહેશ્વરી

9904230441

ડૉ. પ્રાચી શાહ

9925049568

ડૉ. કૃષ્ણકાંત એન. પટેલ

9426406539

ડૉ. પ્રવિણ

9825332055

ડૉ. શાશ્વંત જાની

9909944160

ડૉ. વૈશાલી પ્રજાપતિ

9909103520

ડૉ. તનિષ મોદી

9825019835

બપોરના 12થી 2 વાગ્યા સુધી

મોબાઈલ નંબર

ડૉ. હરિકૃષ્ણા એમ. દેસાઈ

9327022840

ડૉ. કમલ પરીખ

9825024932

ડૉ. લલિતા જિંદાલ

8098833093

બપોરના 2થી 4 વાગ્યા સુધી

મોબાઈલ નંબર

ડૉ. ઉમેશ ઠક્કર

9426001408

ડૉ. સેજલ તનિષ મોદી

9327073897

ડૉ. સૌરભ પટેલ

8866112637

ડૉ. રૂપેશ

9898179638

ડૉ. હરશ્રૃતિ શાહ

9825074703

બપોરના 2થી 6 વાગ્યા સુધી

મોબાઈલ નંબર

ડૉ. મોના દેસાઈ

9825016769

ડૉ. અમિત કે. મહેતા

9825282384

ડૉ. સુબિર ઝવેરી

9824036686

સાંજના 4થી 6 વાગ્યા સુધી

મોબાઈલ નંબર

ડૉ. અંબરિશ શ્રીવાસ્તવ

9833392806

ડૉ. કાર્તિક મહેતા

9427498248

ડો. રૂપેશ

9898179638

ડૉ. બેલા દેસાઈ

9328225281

સાંજે 6થી રાતના 8 વાગ્યા સુધી

મોબાઈલ નંબર

ડૉ. કલ્પિતા મનિષ દવે

9924558450

ડૉ. નરેન્દ્ર બી. રાવલ

9725052046

ડૉ. ગુરુદત્ત ઠક્કર

9328049510

ડૉ. શશાંક બંસલ

9582582821

ડૉ. પરેશ મોદી

9825096765

ડૉ. પ્રતિક શાહ

9825010972

ડૉ. જીગ્નેશ શાહ

9327014487

ડૉ. ગૌતમ

9824897958

ડૉ. રાજેન્દ્ર સોમપુરા

9824266116

રાતના 8થી 10 વાગ્યા સુધી

મોબાઈલ નંબર

ડૉ. ધિરેન મહેતા

9898854158

ડૉ. અમૃતા ઠક્કર

9727707241

રવિવાર

સવારે 10થી બપોરના 12 વાગ્યા સુધી

મોબાઈલ નંબર

ડૉ. કૃષ્ણકાંત એન. પટેલ

9426406539

ડૉ. સી.આર કાકાણી

9426285847

સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી

ડૉ. પરેશ મોદી

9825096765

સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી

ડૉ. સી.આર કાકાણી

9426285847

ડૉ. અંબરિશ શ્રીવાસ્તવ

9833392806

રવિવારે દિવસભર

ડૉ. રાજેન્દ્ર

9824266116

ડૉ. ધિરેન મહેતા

9898854158

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો