તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત યુનિવસર્ટી:સરકારીને બદલે ખાનગી કોલેજોમાં પ્રવેશનો આક્ષેપ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીમાં સરકારી કોલેજોની સીટો ખાલી હોવા છતા પણ ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓની ફાળવણી કરાતી હોવાનો આક્ષેપ એનએસયુઆઇ દ્વારા કરાયો છે.

એમએસયુઆઇના મહામંત્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવસર્ટી સાથે જોડાયેલી ઘણી સરકારી કોલેજોમાં સીટો ખાલી રહી છે. ઓનલાઇન પ્રક્રિયામાં યોગ્ય ધ્યાન ન અપાતું હોવાને કારણે સરકારી પહેલા ખાનગી કોલેજોની સીટો ભરાય છે. વિદ્યાર્થીઓની ફાળવણી ખાનગી કોલેજોમાં થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો