તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:કોરોના બિલ લાંચ કેસમાં તમામના વોઇસ સેમ્પલ FSL મોકલાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિમ્સ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના બિલના રૂ.1.50 કરોડ મંજૂર કરવા માટે મ્યુનિ.ના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.અરવિંદ પટેલ વતી ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના ડો.નરેશ મલ્હોત્રાએ બિલના 10 ટકા પૈસા માંગ્યા હતા. આ અંગે સિમ્સના ડોકટર ધવલ પટેલે એસીબીમાં ફરિયાદ કરી હતી.

આથી એસીબીની ટીમે ફરિયાદી ડો. ધવલ પટેલ, કેતન આચાર્ય, ડો. અરવિંદ પટેલ અને ડો.નરેશ મલ્હોત્રાને હાજર થવા નોટિસ આપી હતી. સોમવારે ડો.ધવલ પટેલ, કેતન આચાર્ય એસીબી સમક્ષ હાજર રહ્યા હતા. હવે ડો. અરવિંદ પટેલ, નરેશ મલ્હોત્રા મંગળવારે હાજર થાય તેવી શક્યતા છે. બીજી તરફ એસીબી કેસ સાથે સંકળાયેલા લોકોના વોઈસ સેમ્પલ લઈ એફએસએલમાં મોકલી આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો