તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને કારણે નિર્ણય:શાહીબાગ સ્થિત BAPS મંદિર સહિત તમામ સંસ્કારધામ આવતીકાલથી સોમવાર સુધી બંધ, હરિભક્તોનો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
શાહીબાગ સ્વામિનારાયણ મંદિર - ફાઇલ તસવીર - Divya Bhaskar
શાહીબાગ સ્વામિનારાયણ મંદિર - ફાઇલ તસવીર

અમદાવાદમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર આવતીકાલથી સોમવાર સુધી બંધ રાખવામાં આવશે. તેટલું જ નહીં તમામ સંસ્કારધામ પણ આવતીકાલથી સોમવાર સુધી દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ
સંજોગોને ધ્યાનમાં રાખી મંદિર ખોલવું કે નહીં તેની પછીથી જાહેરાત કરવામાં આવશે. BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્માકીર્તિદાસે તમામ હરિભક્તોને કોરોના વાઇરસની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો