તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:અલગારીની આલમ વોટ્સઅપ ગ્રૂપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અલગારીની આલમ વોટ્સઅપ ગ્રૂપનો સ્નેહમિલન કાર્યક્રમ શહેરની એક હોટલ ખાતે યોજાયો હતો. વોટ્સએપ ગ્રૂપથી શરૂ થયેલા આ અલગારીની આલમ પરિવારમાં કલા, સાહિત્ય, રમતગમત સાથે જોડાયેલા નામાંકિત વ્યક્તિઓ જોડાતા હતા. રાકેશ પટેલ દ્વારા અલગારીની આલમ વોટ્સઅપ ગ્રૂપ ચલાવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કુલજ્યોતિ ફાઉન્ડેશન દ્વારા ધર્મગુરૂ સ્વામી વિશ્વાનંદજી, ડૉ. સ્મિતા જોષી, રમેશ તન્ના, લવજી બાદશાહ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો