તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લાઇટ મોડી પડવાનો સિલસિલો જારી:એર ઇન્ડિયાની અમદાવાદ-દિલ્હી ફ્લાઈટ 21 કલાક લેટ, ગો-એરની 5 રદ

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ આવતી-જતી 15 ફ્લાઇટો એક કલાકથી વધુ સમય માટે મોડી પડી હતી. જ્યારે 5 ફ્લાઇટો કેન્સલ થઇ હતી. સૌથી વધુ એર ઇન્ડિયાની અમદાવાદ-દિલ્હીની ફ્લાઇટ 21.15 કલાક ટેકનિકલ કારણોને લીધે મોડી પડી હતી. મોડી પડનારી ફ્લાઇટોમાં ગો-એરની સાત, ઇન્ડિગોની પાંચ, સ્પાઇસ જેટની બે અને એર ઇન્ડિયાની એક ફ્લાઇટનો સમાવેશ થાય છે. ગો-એરની પાંચ ફ્લાઇટો કેન્સલ થઇ હતી.

ગોવા, મુંબઈ જતી ફ્લાઈટો પણ મોડી પડી

એરલાઈનકેટલી મોડી
એર ઇન્ડિયા
અમદાવાદ-દિલ્હી21.15 કલાક
સ્પાઇસ જેટ
અમદાવાદ-પટણા1.40 કલાક
પટણા-અમદાવાદ1.41 કલાક
ગો એર
અમદાવાદ-બેંગાલુરુ6.31 કલાક
અમદાવાદ-ગોવા1.24 કલાક
અમદાવાદ-મુંબઇ2.40 કલાક
ચંદીગઢ-અમદાવાદ1.42 કલાક
બેંગાલુરુ-અમદાવાદ1.4 કલાક
મુંબઇ-અમદાવાદ2.50 કલાક
ગોવા-અમદાવાદ1.5 કલાક
ઇન્ડિગો
અમદાવાદ-દુબઇ1.39 કલાક
અમદાવાદ-ચંદીગઢ1.53 કલાક
અમદાવાદ-કોચી2.33 કલાક
ચંદીગઢ-અમદાવાદ2.57 કલાક
ચંદીગઢ-અમદાવાદ1.32 કલાક
કેન્સલ થયેલી ફ્લાઇટો
ગો-એર : દિલ્હી-અમદાવાદ, મુંબઇ-અમદાવાદ, ચેન્નઇ-અમદાવાદ, બેંગલુરુ-અમદાવાદ, અમદાવાદ-લખનૌ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો