તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલ:અમદાવાદીઓને મળ્યો અર્ચનાનો ઇલેક્ટ્રિક શોક

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

94.3 માય એફએમ અને આર.જે અર્ચના જે અમદાવાદીઓ નિયમોનું પાલન નથી કરતા તે લોકોને ઇલેક્ટ્રિક શોક આપે છે. અર્ચનાએ અમદાવાદને પૂછ્યું હતું કે કયો એવો પ્રોબ્લેમ છે જેને શોકની જરૂર છે? તો ઘણા અમદાવાદીઓએ કહ્યું હતું કે કોરોનામાં માસ્ક ના પહેરવું એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. તો આર.જે અર્ચનાએ AMCની ટિમ સાથે જે અમદાવાદીઓએ માસ્ક ન્હોતા પેહર્યા તેમને ઇલેક્ટ્રિક શોક આપીને માસ્કનું મહત્વ સમજાવ્યું હતું.

આ પહેલ છે માય એફએમ અને આર.જે અર્ચનાની અમદાવાદીઓને બીજાથી થતા નુકશાનથી બચાવવાની. અર્ચના આવા ઘણા અમદાવાદના પ્રોબ્લેમને આપશે ઇલેક્ટ્રિક શોક. તમે ઇચ્છતા હોવ કે તે તમારા વિસ્તારના પ્રોબ્લેમને શોક આપી સોલ્વ કરવાનો પ્રયત્ન કરે તો તમારો પ્રોબ્લેમ 7096943943 પર વૉટ્સ એપ કરો. જેથી અર્ચના સમસ્યાને ઇલેક્ટ્રિક શોક આપી શકે. ચાલો આજ અમદાવાદ કો બદલતે હૈ ચાલો આજ કુછ અચ્છા સુનતે હૈ.

અન્ય સમાચારો પણ છે...