તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર:2 હજાર સિનિયર સિટીઝનને પોલીસ એપથી સંપર્ક કરીને મદદ પહોંચાડે છે

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્વોરન્ટીન પોલીસકર્મીને પણ મદદ મળશે

શહેરમાં એકલા રહેતા સિનિયર સિટીઝન માટે શહેર પોલીસે એક એનજીઓ સાથે મળીને એક એપ બનાવી છે, જેમાં અત્યાર સુધીમાં 2 હજાર જેટલા સિનિયર સિટીઝનનો સમાવેશ કરાયો છે. આ એપથી વડીલો પોતાની જરૂરિયાત અંગે તાત્કાલિક મદદ મેળવી શકે છે. આ અંગે જાણકારી આપતા શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, શહેરના સિનિયર સિટીઝનને દવા કે કોઈ વસ્તુ જોઈતી હોય તો તે માટે પોલીસની શી ટીમ મુલાકાત લેતી હોય છે. આ ઉપરાં ક્વોરન્ટીન કરાયેલા પોલીસને પણ આ એપમાં આવરી લેવાશે. એક એનજીઓની મદદથી એપ બનાવી છે. તમામ પોલીસ સ્ટેશનમાં શી ટીમ બનાવાઈ છે, જેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચરીઓનો સમાવેશ થાય છે. આ શી તેમની કામગીરીમાં સિનિયર સિટીઝનની મુલાકાત લઈ તેમને મદદ કરવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો